મોરબીના ટીંબડી પાટીયા પાસે બિયરના બે ડબલા સાથે યુવાન પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડી પાટીયા પાસેથી અજયભાઇ કુંવરજીભાઇ વિકાણી, રહે. કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા વાળાને પાસ પરમીટ કે આધાર વગર કીંગફીશર સુપર સ્ટ્રોંગ બિયરના બે ડબલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text