નં.1 કંપનીનો લેબ વજનકાંટો અને મોઇસ્ચર એનેલાઈઝર મેળવો આર્ના એન્ટરપ્રાઈઝમાંથી

- text


સ્વિત્ઝર્લેન્ડની ખ્યાતનામ કંપની મેટલર ટોલેડોની પ્રોડક્ટ હવે ઘરઆંગણેથી મેળવી શકાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નં.1 કંપની મેટલર ટોલેડોનો લેબ વજનકાંટો અને મોઇસ્ચર એનેલાઈઝર ( બેલેન્સ) હવે ઘરઆંગણેથી મળી શકશે. આ કંપનીના સૌરાષ્ટ્ર અને કચ્છના ઓથોરાઇઝ ડીલર આર્ના એન્ટરપ્રાઈઝ દ્વારા આકર્ષક કિંમતે મોરબીની માર્કેટમાં બન્ને પ્રોડક્ટને લોન્ચ કરી છે.

રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ 14/2, દેવમણી કોમ્પ્લેક્ષ, પાંચમા માળે આર્ના એન્ટરપ્રાઈઝ કાર્યરત છે. જે સ્વિત્ઝર્લેન્ડની ખ્યાતનામ મેટલર ટોલેડોની સૌરાષ્ટ્ર કચ્છની ઓથોરાઇઝ ડીલરશીપ ધરાવે છે. આ કંપનીની બે પ્રોડક્ટ છે. જેમાં પ્રથમ લેબ વજનકાંટો એટલે કે એનલિટિકલ બેલેન્સ એમઇ204 જે 0.1 મિલિગ્રામથી 220 ગ્રામ સુધીની કેપેસિટી, ઇન્ટરનલ કેલિબ્રેશન, ફુલ્લી ઓટોમેટિક, રોબસ્ટ મેટલ બોડી, લોન્ગ લાઈફટાઈમ, બિગ ડિસ્પ્લે વિથ બેકલાઈટ સહિતની ખાસિયત ધરાવે છે.

- text

બીજી પ્રોડક્ટ છે મોઇસ્ચર એનેલાઈઝર એટલે કે હેલોજન મોઇસ્ચર એનેલાઇસર (બેલેન્સ) એચઇ 53. જે ઇઝી મોઇસ્ચર એનાલિસિસ, ફુલ્લી ઓટોમેટિક, 0.01ની રીડેબિલિટી, રગ્ડ ડિઝાઈન, લોન્ગ લાઈફ ડ્યુરેબિલિટી, બિગ ડિસ્પ્લે વિથ બેકલાઈટ, સિમ્પલ મેકેનિઝમ, રીયલ ટાઈમ મોઇસ્ચર ગ્રાફ સહિતની ખાસીયત ધરાવે છે. કોઈ પણ પ્રકારના મિનરલ્સ, કેમિકલ પાઉડર તથા ફૂડ પ્રોડક્ટ, ફાર્મા, ઓઇલ સહિતને લગતા એકમમાં આ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. આ પ્રોડક્ટ મોરબીની માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. વધુ વિગત માટે મો.નં. 9099700072 અથવા 9979900018 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text