ટીમ્બડી પાટિયા નજીકથી દેશીદારૂ ભરેલી અલ્ટો કાર ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયાથી આગળ અશ્વમેઘ હોટલ પાછળ કાચા રસ્તેથી માળીયાના ઇમરાન સલીમભાઇ માણેકને અલ્ટો કારમાં 100 લીટર દારૂ સાથે ઝડપી લઈ રૂપિયા 50 હજારની કાર સહિત 52 હજારનો મૂળમાલ કબ્જે કર્યો હતો.

- text