હળવદ વેગડવાવ રોડ ઉપર રીક્ષા હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


હળવદ : હળવદ – વેગડવાવ રોડ ઉપર ફાટક પાસે GJ-01-TE-7012 નંબરની રીક્ષા ચાલકે બેફિકરાઈથી રીક્ષા ચલાવી દિલીપભાઈને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા આ મામલે વેગડવાવ ગામે રહેતા મનસુખભાઇ જેરામભાઇ કણઝરીયાએ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text