વાંકાનેર ભોજપરામાં ઝેર ગટગટાવી લેનાર શ્રમિક યુવતીનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે ઇસ્માઇલભાઇ પરાસરાની વાડીએ કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવી લેનાર મૂળ મધ્યપ્રદેશની વતની અનીતાબેન જગુભાઇ દેવડા ઉ.19ને સારવાર માટે રાજકોટ, અમદાવાદ બાદ તેના વતન મધ્યપ્રદેશ બડવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text