વાંકાનેરના પલાસડી નજીક કાર હડફેટે સાયકલસ્વારને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પલાસડી ગામના પાટીયાથી સરધારકા તરફ જતા માર્ગ ઉપર કાર ચાલક અજયભાઇ હસમુખભાઇ સારોલાએ સાયકલ લઈને જઈ રહેલા પલાસડી ગામના હુસેનભાઇ ઉસ્માનભાઇ વકાલીયાને હડફેટે લઈ નીચે પછાળી દઇ ફરીને જમણા હાથમા કાંડામા ફેકચર જેવી ગંભીર પ્રકારની ઇજા કરી જમણી આંખ ઉપર તથા બને પગમા મુંઢ ઇજા કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text