કોરોનાના આજે 5 કેસ : એક્ટિવ કેસ 32

- text


 

તમામ કેસ મોરબી તાલુકાના : 3 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 5 કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસ 32 ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 653 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 2 દર્દીઓ રિકવર પણ થયા છે.

- text

25 ફેબ્રુઆરી, શુક્રવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 05
મોરબી શહેર : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 00
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 00
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 00
માળિયા શહેર : 00
કુલ : 05

25 ફેબ્રુઆરી, શુક્રવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 00
વાંકાનેર તાલુકા : 00
હળવદ તાલુકા : 00
ટંકારા તાલુકા : 01
માળિયા તાલુકા : 01
કુલ ડિસ્ચાર્જ : 02

- text