મોરબીના લાતીપ્લોટમાં બીયરના બે ટીન સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 8માંથી સીટી એ ડિવિઝન પોલીસે ટ્યુબર્ગ બ્રાન્ડ બીયરના બે ટીન સાથે જોન્સનગરમાં રહેતા અફઝલભાઇ ઉર્ફે જલો અનવરભાઇ પાયકને ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text