56માં એન્યુલ કોન્વોકેશન સેરેમનીમાં મોરબીના વિદ્યાર્થીને મળ્યું ગોલ્ડ મેડલ

- text


 

મોરબી : 56માં એન્યુલ કોન્વોકેશન સેરેમનીમાં એલિટ બીએસસી કોલેજના વિદ્યાર્થી કુલદીપ કુંભારવાડીયાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએસસી મેથેમેટિક્સમાં સૌથી વધારે માર્કસ મેળવ્યા છે. સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીને એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ એસ.ડી.ક્લોલા, પ્રિન્સિપાલ મિત્તલહેન તથા એલીટ પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

- text