ટંકારા તાલુકામાં ABVP નગર શાખાની રચના કરી હોદેદારોની વરણી

- text


ટંકારા : ટંકારા તાલુકામાં ABVPનગર શાખાની રચના કરી નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી અને આ તકે નવા હોદેદારોએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પશ્રને નિરાકરણ લાવવા કાર્ય કરવા હાકલ કરી હતી.

ટંકારા તાલુકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ટંકારા બેઠક યોજી નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમા પ્રદેશના હોદેદાર આર્યન ત્રિવેદી હાજર રહ્યા હતા અને નવા હોદેદારો તરીકે નગરમંત્રી નીતુરાજસિંહ ઝાલા નગર સહમંત્રી દિવ્યરાજસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ ઝાલા કાર્યલય મંત્રી કુલદીપસિંહ જાડેજા, SFD સંયોજન રાહુલભાઈ વિરામગામા, સાર્થિકભાઈ ઢેઢી સોશિયલ મીડિયા સંયોજક સંદીપસિંહ ઝાલા કારોબારી સદસ્ય આયુષભાઈ રંગાણીની વરણી કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text