મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખની વરણી કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી.મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ તરીકે મહેશભાઈ ભરવાડની નિમણુંક કરવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખની નિમણૂક કરવામાં આવેલ છે. બાંભવા મહેશભાઈ ઘારાભાઈ ભરવાડને નિમણૂક પત્રક આપવામાં આવેલ છે. વરણી પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલ, કે.ડી.પડસુંબિયા, મહેશભાઈ રાજ્યગુરુ, રમેશભાઇ રબારી, વિનોદભાઈ ડાભી હાજર રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

- text