હવે ઘરની છત તમને કમાઈ આપશે!! લગાવો સોલાર રૂફટોપ અને મેળવો ફાયદા હી ફાયદા…

- text


 

  • સનપાવર એનર્જી દ્વારા ખાસ સબસીડી સાથે સોલાર રૂફટોપનું બુકીંગ શરૂ : ૩થી ૪ વર્ષમાં જ રોકાણનું વળતર

  • સોલાર વોટર હિટર, સ્ટ્રીટ લાઈટ, બેટરી ઇનવર્ટર આકર્ષક કિંમતે ઉપલબ્ધ, તેને લગતી તમામ સર્વિસ પણ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :શું આપને લાઈટબીલ ભરવાની ચિંતા છે? શું આપ ઈચ્છો છો કે આપના ઘરની છત આપને આવક રળી આપે? તો આજે જ ભારત સરકાર અને ગુજરાત સરકારની સબસીડી હેઠળ આપના ઘરે સોલાર પાવર પ્લાન્ટ (રૂફટોપ) લગાવવા માટે કોલ કરો મોરબીની એક માત્ર વિશ્વાસપાત્ર કંપની સનપાવર એનર્જી. જે સોલાર પાવર પ્લાન્ટમાં આપે છે ભારતની નામચીન અને રેપ્યુટેડ કંપનીઓ જેવી કે વારી, ગોલ્ડી વિગેરેની પેનલો (૨૫ વર્ષની વોરંટી સાથે) અને રેપ્યુટેડ કંપનીઓના ઇન્વર્ટર્સ ૫ થી ૮ વર્ષ ની વોરંટી સાથે. આ ઉપરાંત સ્ટ્રકચરની મજબૂતાઈ અને ટકાઉપણા માટે હોટ ડીપ ગૅલવેનાઇઝ્ડ કરેલા આયર્ન પાઇપ તો ખરા જ.

સનપાવર એનર્જી દ્વારા સોલાર રૂફટોપ ઉપર ૫ વર્ષ સુધી સર્વિસ ફ્રી આપવામાં આવે છે. ૨૫ વર્ષ સુધી રૂફટોપ કાર્યરત રહે છે. ૩ થી ૪ વર્ષમાં જ રોકાણનું વળતર મળી જાય છે. અહીં ગુજરાત સરકાર દ્વારા નિયત કરેલ કિંમત ઉપર ૧ થી ૩ કિલોવોટ ઉપર ૪૦% સબસીડી મળે છે. જ્યારે ૩.૧ થી ૧૦ કિલોવોટ ઉપર ૨૦% સબસીડી મળે છે. જ્યારે સોસાયટી તથા ફ્લેટના કોમન મિટર ઉપર ૫૦૦ કિલોવોટ સુધી ૨૦% ની સબસીડી મળે છે. સોલાર રૂફટોપ માટે પ્રતિ કિલોવોટ ૧૦૦ ફૂટની તડકો આવે તેવી છાયા રહિત જગ્યાની જરૂરિયાત પડે છે. જેમાં દિવસમાં આશરે ૪ યુનિટ પ્રતિ કિલોવોટ વીજ ઉત્પાદન થાય છે. રૂફટોપમાં માસિક આશરે રૂ. ૮૦૦ પ્રતિ કિલોવોટની બચત થાય છે. તો અવશ્યપણે રૂફટોપ નખાવો અને લાઈટબિલથી છુટકારો મેળવો.

આ ઉપરાંત સનપાવર એનર્જીમાં સોલાર વોટર હિટર, સ્ટ્રીટ લાઈટ, બેટરી ઇનવર્ટર આકર્ષક કિંમતે મળે છે. આ સાથે તેને લગતી તમામ સર્વિસ પણ આપવામાં આવે છે. વધુ વિગત માટે સંપર્ક કરો ભાવિન ભાઈ- ૭૪૦૫૦ ૯૫૨૯૯, કરનભાઈ- ૯૭૨૩૪ ૫૪૫૭૭, જયેશભાઈ- ૯૯૦૯૮ ૬૦૧૦૦.

એડ્રેસ : લાતી પ્લોટ નં 2 મેઈન રોડ, યોગેશ્વર પાનની બાજુમાં, મોરબી

- text

ઘર પર સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ: લાઈટબીલ, મ્યુનિસિપલિટી બીલ (ઘર વેરાની પોંચ અથવા ઘરનો દસ્તાવેજ અથવા ૭-૧૨-૮અ ખેતીલાયક જમીન માટે), આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ-૩ અને ૧-કેન્સલ ચેક આપવાના રહેશે.

નોંધ: લાઈટબીલ અને વેરા બીલમાં નામ એક સરખું જ હોવું જરૂરી છે.

- text