મોરબીના ગ્રીનચોકમાં આનંદ અને આશિષ વરલી મટકા રમતા ઝડપાયા

- text


મોરબી : મોરબીના ગ્રીનચોકમાથી સિટી એ ડિવિઝન પોલીસે પારેખ શેરીમાં રહેતા આનંદભાઇ કલ્પેશભાઇ ભટ્ટ અને નાની બજાર સુથાર શેરીમાં રહેતા આશીષભાઇ સુરેશભાઇ કપટાને જાહેરમા વર્લી ફીચરના આકડા લખી લખાવી નસીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા 700 રોકડા કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text