ટંકારા ગ્રામ પંચાયતના તમામ 14 વોર્ડનું પરીણામ જાહેર

- text


વોર્ડ નં. 1
મિત્તલબેન દંતેસરિયા 1 મતે વિજેતા

વોર્ડ નં.2
નિર્મળાબેન ચાવડા અને પારુલબેન રાઠોડ વચ્ચે ટાઈ
ચીઠ્ઠી નાખતા નિર્મળાબેન વિજેતા

વોર્ડ નં.3
શોભનાબેન ઝાપડા 151 મતે વિજેતા

વોર્ડ નં.4
દામજીભાઈ ઘેટિયા 327 મતે વિજેતા

ટંકારા વોર્ડ નં.5
રસિકભાઈ દુલરિયા 14 મતે વિજેતા

વોર્ડ નં. 6
સલીમભાઈ માડકિયા 112 મતે વિજેતા

- text

વોર્ડ નં. 7
મુકેશભાઈ લો 232 મતે વિજેતા

વોર્ડ નં.8
રોશનબેન સાહેરવદી 288 મતે વિજેતા

વોર્ડ નં.9
બીલકીશબેન સોકરવદી 128 મતે વિજેતા

વોર્ડ નં.10
બીલકીશબેન શાહ 128 મતે વિજેતા

વોર્ડ નં.11
મિનાબેન 5 મતે વિજેતા

વોર્ડ નં.12
કનુભાઈ ઝાપડા 5 મતે વિજેતા

વોર્ડ નં.13
મકબુલભાઈ ચૌધરી 61 મતે વિજેતા

વોર્ડ નં.14
મીનાબેન મહેતા 422 મતે વિજેતા

- text