ગ્રામ પંચાયત ચૂંટણી : જાણો.. ટંકારા તાલુકાના ક્યા ગામમાં કેટલું મતદાન થયું?

- text


સૌથી વધુ મતદાન અમરાપરમાં 92.08% તથા સૌથી ઓછું મતદાન નેકનામમાં 68.98%

ટંકારા : ગત તા. 19ના રોજ મોરબી જિલ્લામાં આયોજિત ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ટંકારા તાલુકાનું વિલેજવાઈઝ મતદાન નીચે મુજબ છે. ટંકારા તાલુકામાં કુલ મતદાન 80.46% થયેલ છે. તેમજ સૌથી વધુ મતદાન અમરાપર ગામમાં 92.08% તથા સૌથી ઓછું મતદાન નેકનામમાં 68.98% થયેલ છે.

ટંકારા તાલુકાનું વિલેજવાઈઝ મતદાન

1. સજનપર – 69.57%
2. વિરપર – 84.17%
3. અમરાપર – 92.15%
4. ટોળ – 83.36%
5. ટંકારા – 78.85%
6. નેકનામ – 68.17%
7. રોહીશાળા – 70.74%
8. ગણેશપર – 89.13%
9. છતર – 85.02%
10. હરબટીયાળી – 82.97%
11. હરીપર – 89.08%
12. ભુતકોટડા – 84.21%
13. જીવાપર – 88.22%
14. મિતાણા – 83.32%
15. નાના ખીજડીયા – 74.38%
16. નસીતપર – 89.09%
17. નાના રામપર – 81.57%
18. બંગાવડી – 73.50%
19. ઓટાળા – 81.77%
20. સરાયા – 85.88%
21. હીરાપર – 89.17%
22. સાવડી – 85.63%
કુલ – 80.46%

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text