ગ્રામ પંચાયત ચૂંટણી : જાણો.. માળીયા (મી.) તાલુકાના ક્યા ગામમાં કેટલું મતદાન થયું?

- text


સૌથી વધુ મતદાન વર્ષામેડીમાં 90.14% તથા સૌથી ઓછું મતદાન નાની બરારમાં 51.35%

માળીયા (મી.) : ગત તા. 19ના રોજ મોરબી જિલ્લામાં આયોજિત ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે માળીયા (મી.) તાલુકામાં કુલ મતદાન 73% થયેલ છે. તેમજ સૌથી વધુ મતદાન વર્ષામેડી ગામમાં 90.14% તથા સૌથી ઓછું મતદાન નાની બરારમાં 51.35% થયેલ છે. માળીયા (મી.) તાલુકાનું વિલેજવાઈઝ મતદાન નીચે મુજબ છે.

માળીયા (મી.) તાલુકાનું વિલેજવાઈઝ મતદાન

1. સરવડ – 63.57%
2. તરઘરી – 81.70%
3. દેરાળા – 77.59%
4. નાના દહીંસરા – 79.75%
5. મોટા દહીંસરા – 59.17%
6. વર્ષામેડી – 90.14%
7. ખાખરેચી – 76.35%
8. વેજલપર – 76.13%
9. કુંભારીયા – 83.01%
10. વેણાસર – 80.80%
11. નાની બરાર – 51.35%
12. મોટી બરાર – 65.99%
13. બગસરા – 78.14%
14. કાજરડા – 70.12%
15. વાધરવા – 81.74%
16. કુંતાસી – 70.11%
17. નાના ભેલા – 73.98%
18. જુના ઘાંટીલા – 80.90%
19. માણાબા – 89.75%
20. હરીપર – 79.65%
કુલ – 73%

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text