ગ્રામ પંચાયત ચૂંટણી : જાણો.. હળવદ તાલુકાના ક્યા ગામમાં કેટલું મતદાન થયું?

- text


સૌથી વધુ મતદાન ઘણાંદમાં 94.20% તથા સૌથી ઓછું મતદાન ભલગામડામાં 71.90%

હળવદ : ગત તા. 19ના રોજ મોરબી જિલ્લામાં આયોજિત ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે હળવદ તાલુકામાં કુલ મતદાન 81.17% થયેલ છે. તેમજ સૌથી વધુ મતદાન ઘણાંદ ગામમાં 94.20% તથા સૌથી ઓછું મતદાન ભલગામડા ગામમાં 71.90% થયેલ છે. હળવદ તાલુકાનું વિલેજવાઈઝ મતદાન નીચે મુજબ છે.

હળવદ તાલુકાનું વિલેજવાઈઝ મતદાન

1. અજીતગઢ – 89.05%
2. નવા ઘાંટીલા – 82.69%
3. માનગઢ – 86.04%
4. નવા માલણીયાદ – 89.97%
5. માલણીયાદ – 81.91%
6. સુખપર – 90.15%
7. ચરાડવા – 78.15%
8. માણેકવાડા – 92.53%
9. ઘણાદ – 94.20%
10. મયુરનગર – 83.48%
11. રાયસંગપુર – 82.96%
12. ચાડધ્રા – 81.03%
13. સુરવદર – 86.31%
14. સુસવાવ – 77.39%
15. કેદારીયા – 90.45%
16. સાપકડા – 75.29%
17. દિઘડીયા – 74.69%
18. ભલગામડા – 71.90%
19. રણમલપુર – 73.79%
20. કીડી – 80.19%
21. જોગડ – 79.55%
22. ખોડ – 78.62%
23. નવા ઘનશ્યામગઢ – 76.17%
24. નવા અમરાપર – 91.24%
25. દેવીપુર – 89.42%
26. નવા દેવળીયા – 77.41%
27. પ્રતાપગઢ – 77.49%
28. રણજિતગઢ – 92.74%
29. ઘનશ્યામપુર – 75.87%
30. કોયબા – 77.12%
31. ઢવાણા – 79.77%
32. સરંભડા – 87.02%
33. રાણેકપર – 83.33%
34. મેરૂપર – 73.56%
35. શિરોઈ – 89.51%
36. કવાડીયા – 82.68%
37. માથક – 77.61%
38. રાતાભે – 85.51%
39. પલાસણ – 89.59%
40. મયાપુર – 75.82%
41. ઈંગોરાળા – 87.88%
42. જુના દેવળીયા – 75.89%
43. ડુંગરપુર – 88.40%
44. રાયધ્રા – 87.81%
45. સુંદરી (ભવાની) – 87.66%
કુલ – 81.17%

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text