સરાયા ગામના 112 વર્ષના માજીએ હોંશભેર મતદાન કર્યું

- text


ટંકારા : ટંકારા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સરાયા ગામમાં 112 વર્ષીય માજીએ ઉત્સાહભેર મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પડ્યું છે.

સરાયા ગામનાં 112 વર્ષની ઉંમરના ડાહીબેન અરજણભાઈ ઢેઢી એ મતદાન કર્યું છે. તેમણે લાકડી અને પરિવાજનના સહારે હોંશભેર મતદાન કરી મત આપવો એ “અધિકાર અને ફરજ” બંને છે એવું સાબિત કરી આપ્યું હતું. મતદાન માટે આળસ કરતા લોકોએ તેમની પાસેથી મતદાન કરવાની પ્રેરણા લેવા જેવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text