કાલે રવિવારે ટંકારા તાલુકામાં 22 ગામોમાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી

- text


ટંકારા તાલુકાના 42 ગામો પૈકી 10 ગામોમાં સમરસ ગ્રામ પંચાયત

ટંકારા : આવતીકાલે રવિવારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો તાલુકાના 42 ગામોમાં ચૂંટણી જાહેર થયેલ છે. જે પૈકી 10 ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયત બનેલ છે, જયારે 22 ગામો હરીફાઈમાં ઉતરેલા છે. તેમજ કુલ 48 મતદાન મથકોમાંથી 05 મતદાન મથકોને સંવેદનશીલ નક્કી કરવામાં આવેલ છે. ત્યારે જાણો કાલે રવિવારે ટંકારા તાલુકાના ક્યા-ક્યા ગામોમાં ચૂંટણી યોજાશે?

ટંકારા તાલુકાના ગામો

1. સજનપર
2. વિરપર
3. અમરાપર
4. ટોળ
5. ટંકારા
6. નેકનામ
7. રોહીશાળા
8. ગણેશપર
9. છતર
10. હરબટીયાળી
11. હરીપર
12. ભુતકોટડા
13. જીવાપર
14. મિતાણા
15. નાના ખીજડીયા
16. નસીતપર
17. નાના રામપર
18. બંગાવડી
19. ઓટાળા
20. સરાયા
21. હીરાપર
22. સાવડી

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text