જાણો.. કાલે રવિવારે વાંકાનેર તાલુકાના ક્યા 61 ગામોમાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી?

- text


વાંકાનેર તાલુકાના 83 ગામો પૈકી 17 ગામોમાં સમરસ ગ્રામ પંચાયત

વાંકાનેર : મોરબી જિલ્લામાં આવતીકાલે રવિવારે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે વાંકાનેર તાલુકાની વાત કરીએ તો તાલુકાના 83 ગામોમાં ચૂંટણી જાહેર થયેલ છે. જે પૈકી 17 ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયત બનેલ છે, જયારે 61 ગામો હરીફાઈમાં ઉતરેલા છે. તેમજ કુલ 115 મતદાન મથકોમાંથી 33 મતદાન મથકોને સંવેદનશીલ નક્કી કરવામાં આવેલ છે. ત્યારે જાણો કાલે રવિવારે વાંકાનેર તાલુકાના ક્યા-ક્યા ગામોમાં ચૂંટણી યોજાશે?

વાંકાનેર તાલુકાના ગામો

1. અદેપર-ગુંદાખડા
2. અમરસર
3. અરણીટીમ્બા
4. આણંદપર
5. ઓળ
6. કલાવડી નવી
7. કાછીયાગાળા
8. કેરાળા
9. કોઠારીયા
10. કોઠી
11. ખખાણા
12. ખાનપર
13. ખીજડીયા-પીપરડી
14. ગાંગીયાવદર
15. ગારીડા
16. ધમલપર
17. ચંદ્રપુર
18. ચિંત્રાખડા
19. જામસર-નાગલપર
20. જાલસીકા-વસુંધરા
21. જાલી
22. જેતપરડા
23. જેપુર
24. જોધપર
25. ઠીકરીયાળા
26. તરકીયા
27. તીથવા
28. દલડી
29. દીઘલિયા
30. દેરાળા
31. પંચાસર
32. પાંચ દ્વારકા
33. પાજ
34. પાડધરા
35. પીપળીયાઅગાભી
36. પીપળીયારાજ
37. ભીમગૂડા
38. ભોજપરા
39. મહીકા
40. માટેલ-વીરપર
41. મેસરીયા
42. રંગપર
43. રાજગઢ
44. રાજસ્થળી
45. રાજાવડલા
46. રાણેકપર
47. રાતડીયા
48. રાતાવીરડા
49. રાતીદેવડી
50. રૂપાવટી
51. લાલપર
52. લીંબાળા
53. લુણસર
54. લુણસરીયા-બોકડથંભા
55. વઘાસીયા
56. વરડુસર
57. શેખરડી
58. સત્તાપર
59. સમથેરવા-મક્તાનપર
60. સરતાનપર
61. હસનપર

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text