માળીયાની મેઘપર ગ્રામ પંચાયત બીજી વખત સમરસ જાહેર

- text


માળીયા (મી.) : રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે માળીયા તાલુકાની મેઘપર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે.

માળીયા (મી.) તાલુકાની મેઘપર ગ્રામ પંચાયત બીજી વખત સમરસ જાહેર થઇ છે. જેમાં સરપંચ તરીકે લક્ષ્મીબેન કાનજીભાઈ રાઠોડ, ઉપસરપંચ તરીકે અમરબેન દેવદાનભાઈ ખાંભરા તેમજ સભ્યો તરીકે લાવડીયા સંગીતાબેન અમિતભાઈ, લાવડીયા વનરાજ ઉગાભાઈ, મિયાત્રા અનિલાબેન વિજયભાઈ, ડાંગર ગોવિંદ રાયધનભાઈ, મકવાણા જયાબેન દેવાયતભાઈ અને રાઠોડ અમરાતબેન પ્રવીણભાઈની નિમણુંક કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text