ટેલિવિઝન ચેનલ આયોજિત કોન્ટેસ્ટમાં મોરબીના વતની એ સોનાનો સિક્કો જીત્યો

- text


મોરબી : ટેલિવિઝન ચેનલ આયોજિત સોના-ચાંદી જીતો કોન્ટેસ્ટમાં મોરબીના વતની એ સોનાનો સિક્કો જીત્યો છે.

ટેલિવિઝનની ભોજપુરિયા ચેનલ બિગ મેજીક જી ગંગા દ્વારા દિવાળી નિમિતે આયોજિત સોના-ચાંદી જીતો કોન્ટેસ્ટમાં મૂળ રવાપર (નદી) હાલ અમરનગર નિવાસી ધર્મેન્દ્ર ખેલશંકર મહેતા એ મુંબઈ ખાતે ભાગ લઈને સોનાનો સિક્કો જીત્યો છે. આમ, તેઓએ બ્રહ્મ પરિવારનું નામ રોશન કરેલ છે. જે બદલ સગા-સંબંધી અને મિત્રોએ તેમને અભિનંદન પાઠવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text