મોરબીમાં કાલે દિવ્યાંગતા પ્રમાણપત્રો માટે કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ અને સમાજ સુરક્ષા અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા.3ને શુક્રવારના રોજ સવારે 9:30 થી 1:30 સુધી સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. દિવ્યાંગતા પ્રમાણપત્ર કાઢવવા માટે જન્મનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો વગેરે આધાર પુરાવાની નકલની સાથે અસલ આધાર પુરાવા પણ સાથે રાખવાના રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text