માળીયા (મી.) : શિવરાજસિંહ જીલુભા જાડેજાનું અવસાન

- text


મોરબી : શિવરાજસિંહ જીલુભા જાડેજા (ઉ. વ.93, મોટાભેલા, નિવૃત્ત સહકારી મંડળી મંત્રી) તે ગિરિરાજસિંહ, ઘનશ્યામસિંહ, નરેન્દ્રસિંહના પિતા તેમજ જયદીપસિંહ, સિદ્ધરાજસિંહ, કર્મરાજસિંહ, એકલવ્યસિંહના દાદાનું તા. 30/10/2021 ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા. 07/11/2021, રવિવારે મુ. મોટાભેલા, તા. માળીયા (મી.) જી. મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text