મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા 22મીએ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબી : મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા આગામી તા.22 ના રોજ શહેરના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર નવી જિલ્લા પંચાયત કચેરીની બાજુમાં આવેલ જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા કોળી સમાજ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુજપરા, પુર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, વિકાસ ટ્રસ્ટ રાજભા ઠાકોર જુગલજી ઠાકોર લોખંડવાલા રાજ્યસભાના સાંસદ, રાજ્ય કક્ષાના મંત્રી બ્રીજેસભાઇ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઇ કગથરા, પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, અમિતભાઇ ગંગારામભાઈ અંગેચાણીયા, એસોસિએશન પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ અંગેચાણીયા, દેવજીભાઈ નાગજીભાઈ ગણેશીયા, જેન્તીભાઈ ઘાટલીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટ મોરબી ધનજીભાઈ શંખેસરીયા, ભાણજીભાઈ ડાભી, રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વેલનાથ મંદિર માળીયા ફાટક મનુભાઈ ઉપસરીયા, નગરપાલિકાના ચેરમેન ધ્રુવકુમાર સિંહ જાડેજા, તાલુકા સદસ્ય તુલસીભાઈ પાટડીયા, વાંકાનેર સ્ટેટ કેસરીસિંહ બાપુ, વોર્ડ નંબર ૪ ના કાઉન્સિલર જશવંતીબેન શિરોહીયા, ત્રાજપર પંચાયતના સરપંચ જશીબેન સાબરીયા, મહેન્દ્રનગર તાલુકા પંચાયત રસીલાબેન રૂદાત્રા, વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર, ભરતભાઇ ઠકરાણી વાંકાનેર, અમભાઇ ઠકરાણી, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઇ વિઠલાપરા, તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ ઝિંઝુવાડીયા, તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ગણેશીયા, મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય ઢુવા વાઘજીભાઈ કુકાભાઈ ડાંગરોચા, તાલુકા પંચાયત વાંકાનેરના અજયભાઈ નરસિંહભાઈ વિજવાડિયા વિળી.જાંબુડીયા તાલુકા પંચાયતના રમેશભાઈ કાનજીયા, વાંકાનેર તાલુકા પંચાયત રણજીતભાઈ વિસોડીયા, વાંકાનેર તાલુકા પંચાયત જેરામભાઈ દનતેસરીયા, મોરબી જીલ્લા પંચાયત કાળુભાઈ કાંકરેચા ઉપસ્થિત રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text