વરસાદ અપડેટ : સાંજે 4થી 6માં વાંકાનેર અને ટંકારામાં અડધો ઇંચ

- text


મોરબી : હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં સવારથી ઝરમર – ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન ટંકારા અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય મોરબીમાં માત્ર ઝરમર વરસાદ જ રહ્યો હતો. જ્યારે હળવદ અને માળિયાના આ બે કલાક દરમિયાન વરસાદ નોંધાયો નથી.

- text

સાંજે 4થી 6 દરમિયાન પડેલો વરસાદ

મોરબી – 2 mm
ટંકારા – 11 mm
વાંકાનેર – 14 mm
હળવદ – 0 mm
માળિયા – 0mm

નોંધ -1 ઇંચ = 25 mm


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text