વરસાદ અપડેટ : મોરબી જિલ્લામાં શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઇકાલે શુક્રવારથી આજે શનિવારે સવારે 6 વાગ્યા સુધી સરકારી ચોપેડે નોંધાયેલ વરસાદની વિગત જોઈએ તો…

મોરબી : 05 મીમી
વાંકાનેર : 00 મીમી
હળવદ : 00 મીમી
ટંકારા : 20 મીમી
માળીયા : 02 મીમી

મોસમનો કુલ વરસાદ

મોરબી : 394 મીમી
વાંકાનેર : 426 મીમી
હળવદ : 407 મીમી
ટંકારા : 599 મીમી
માળીયા : 281 મીમી
કુલ : 421.4

- text

નોંધ : 1 ઇંચ = 25.4 મીમી


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text