મેઘપર પ્રાથમિક શાળાના શિક્ષકનું ઓનલાઈન મટીરીયલ તૈયાર કરવા બદલ સન્માન

- text


માળીયા (મી.) : માળીયા મીયાણાની મેઘપર પ્રાથમિક શાળાના શિક્ષકે ઓનલાઈન શૈક્ષણિક મટીરીયલ તૈયાર કરવા બદલ તેને તાલુકા શિક્ષણ વિભાગ અને બી.આર.સી. દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી અને ડીજીટલ મટીરીયલ ક્રિએટ કરી વિધાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું, એ માટે માળીયા મિંયાણા તાલુકાની મેઘપર પ્રાથમિક શાળા શિક્ષક સરવૈયા હિમાંશુ એમ‌.નું તાલુકા શિક્ષણ વિભાગ અને બી.આર.સી. દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text