બાવળના ઝાડ નીચે જુગારનો પાટલો માંડનાર પાંચ પકડાયા

- text


માળીયા પોલીસનો સપાટો વાડા વિસ્તારમાં પાચને ઝડપી લીધા

માળીયા (મિ.): માળીયા મિયાણા પોલીસે વાડા વિસ્તારમાં દરોડો પાડી બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા તાજમહામદ અયુબભાઈ જામ, હૈદરભાઈ ખીમાભાઈ માણેક, અબ્દુલભાઇ ગુલમહમદભાઈ મોવર, મહેબૂબભાઈ ઇલ્યાસભાઈ કટિયા અને હસનભાઈ અલુભાઈ કટિયા નામના આરોપીઓને રૂ.12,400ની રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- text