વોવિકસા સિરામિકા લાવ્યું છે ગુણવતાયુકત હાઈગ્લોસ કેમિકલ

- text


મોરબીના ઉદ્યોગોને હવે સસ્તું તેમજ ક્વોલિટીમાં નંબર વન હાઈગ્લોસ કેમિકલ ઘરઆંગણે જ મળશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : વોવિકસા સિરામિકા ગુણવતાયુક્ત હાઈગ્લોસ કેમિકલ માર્કેટમાં લઈ આવ્યું છે. જેથી હવે મોરબીના ઉદ્યોગોને સસ્તું તેમજ ક્વોલિટીમાં નંબર વન હાઈગ્લોસ કેમિકલ ઘરઆંગણે જ મળશે.

મોરબીમાં સ્કાયસન સેરાડેકોર સામે વિશાલ ફર્નીચરની પાછળ વોવિકસા સિરામિકા કાર્યરત છે. જેનું સ્પેનની કંપની સાથે કોલાબ્રેશન છે. અહી હાઈગલોસ કેમિકલનું વેચાણ થાય છે. જેનો સિરામિક ઉદ્યોગમાં જીવીટી તથા પીજીવીટીમાં વપરાશ થાય છે. હવે મોરબીના ઉદ્યોગોને સસ્તું તેમજ ક્વોલિટીમાં નંબર વન હાઈગ્લોસ કેમિકલ ઘરઆંગણે જ મળશે. આ ઉપરાંત અહીં એન્ટીબેક્ટેરિયલ કેમિકલ પણ મળે છે. જે નાખવાથી ટાઇલ્સમાં જમ્સ રહેતા નથી. વધુ વિગત માટે હાર્દિકભાઈ વડાવીયા મો.નં. 96381 30371 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

વેબસાઈટ : http://www.aditivosceramicos.com


 

- text