હવે કારને બનાવો ફેન્ટાસ્ટિક : હેન્ક્સ કસ્ટમ્સમાં સિરામિક કોટિંગ અને એસેસરીઝ સહિતની અનેક સર્વિસ ઉપલબ્ધ

- text


મોડિફિકેશન, સેનેટાઇઝિંગ અને વોશિંગ સર્વિસની પણ સુવિધા : એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કારનું બ્યુટીપાર્લર એટલે હેન્ક્સ કસ્ટમ્સ. કારણકે અહીં તમારી કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં એસેસરીઝ, સિરામિક કોટિંગ તેમજ મોડીફિકેશન સહિતની અનેક સર્વિસ આપવામાં આવે છે.

મોરબીમાં 8-એ નેશનલ હાઇવે ઉપર સિરામિક પ્લાઝામાં ચંદન હાર્ડવેર પાસે હેન્ક્સ કસ્ટમ્સ કાર્યરત છે. જ્યાં કાર વોશિંગ, ઓટો ડિટેઇલિંગ, સિરામિક કોટિંગ, 9-H UHC કોટિંગ, કાર એસેસરીઝ, વિનલી વ્રેપિંગ, PPF( પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ), ઇન્ટિરિયર ડિટેઇલિંગ અને ફોર્મ વોશિંગ સહિતની અનેકવિધ સેવાઓ આપવામાં આવે છે. હેન્ક્સ કસ્ટમ્સમાં કારને લગતી તમામ સર્વિસ ઉપલબ્ધ છે. હેન્ક્સ કસ્ટમ્સ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોના દિલ જીતતું આવ્યું છે. અહીં ગ્રાહકોને પૂરો સંતોષ મળે તે પ્રકારે ગુણવત્તાયુક્ત સેવા આપવામાં આવે છે. તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.

- text

અહીં ઇન્ટરનેશનલ કંપનીના સેનેટાઇઝરથી કારને સેનેટાઈઝ કરી સુરક્ષિત બનાવી અપાઈ છે. ઉપરાંત અહીં જર્મન ટેકનોલોજીથી કોટિંગ, સિરામિક કોટિંગ કરી આપવામાં આવે છે. સાથે તમામ સિટ કવર, બોડી કવર, એચઆઈડી, એન્ડ્રોઇડ પ્લેયર, સાઉન્ડ સિસ્ટમ, મોડિફાયની તમામ વસ્તુ સહિતની તમામ પ્રકારની એસેસરીઝ હોલસેલમાં ઉપલબ્ધ છે. એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે. વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં. 91068 26123 નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text