મોરબી : રમેશભાઇ દેવજીભાઇ ગામીનું અવસાન

- text


મોરબી : મૂળ થોરાળા હાલ મોરબી નિવાસી રમેશભાઇ દેવજીભાઇ ગામી (ઉમર વર્ષ 56), તે ગોરધનભાઈ (98256 28621)ના ભાઈ તેમજ ચિરાગભાઈ (95863 07225)ના પિતાનું તારીખ 01/06/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (રાજેશભાઈ ગામી 98254 52730)

- text

- text