મોરબી : નીલાબેન દિલીપભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નીલાબેન દિલીપભાઈ સોલંકી (ઉમર વર્ષ 53), તે દિલીપભાઈ (82387 81872)ના પત્નીનું તારીખ 2 જૂન, 2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 4 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમ્યાન થાય છે. (મો.નં. મિતેશભાઇ 70161 21678)

- text