પ્રદેશ ભાજપ સોશીયલ મીડિયા ટીમમાં સહ-ઇન્ચાર્જ તરીકે મોરબીના અનિલ જેઠલોજાની નિમણુંક

- text


મોરબી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ સોશીયલ મીડીયા વિભાગના પ્રદેશ કન્વીનર સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા ગત તા.15 ના રોજ સોશીયલ મીડીયા વિભાગના ઝોનના ઈન્ચાર્જ અને સહ-ઈન્ચાર્જના નામોની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રદેશ ભાજપ સોસિયલ મીડિયા ટીમમાં સૌરાષ્ટ્ર ઝોનના સહ ઇન્ચાર્જ તરીકે મોરબીના અનિલ જેઠલોજાની નિમણુંક કરવામાં આવી છે.

- text