બપોરે 12થી 4 સુધીમાં હળવદ અને વાંકાનેરમાં અડધો ઇંચ : અન્યત્ર વિરામ

- text


મોરબી : ગઈકાલે સાંજથી વાવાઝોડાની અસરતળે મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ શરૂ થયા બાદ બપોરે 12થી 4 દરમિયાન વાંકાનેરમાં 13મીમી અને હળવદમાં 11 મીમી એટલે કે અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે અન્યત્ર મોરબી, માળીયા અને ટંકારામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હતો.

- text

- text