વાંકાનેરમાં વરલી ફીચરના આંકડા લેતો એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે વાંકાનેરના મીલ પ્લોટ શાંતીનગર રેલ્વે સ્ટેશન રોડ પાસે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતો આરોપી અલ્તાફભાઈ કાસમભાઈ આજાબ (ઉ.વ.૨૮, ધંધો-મજુરી, રહે.મીલ પ્લોટ શાંતીનગર સોસાયટી મેઈનરોડ, વાંકાનેર) ને વરલી ફીચરના સાહિત્ય સહિત કુલ રૂ.૯૪૦ ના મુદમાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text