મોરબી : મહાદેવભાઈ ટપુભાઈ રંગપરિયાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામના નિવાસી મહાદેવભાઈ ટપુભાઈ રંગપરિયા (ઉ.વ.64) તે મગનભાઈ (7874726019), ભાણજીભાઈ (9427423608) ના ભાઈ તેમજ મનીષભાઈ (9824363748), બીપીનભાઈ (9687518908) ના પિતા તથા પ્રવીણભાઈ (9586622731), વિપુલભાઈ (9909082678), કૌશિકભાઈ (7096056887) ના કાકાનું તા.3 ના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકાશે.

- text

 

- text