ટંકારામાં ભાજપનું ખાતું ખુલ્યું : ધુનડા બેઠક જીતી

- text


ટંકારા: મોરબી જિલ્લામાં ભાજપે ખાતું ખોલાવતા સર્વ પ્રથમ ટંકારા તાલુકા પંચાયતની ઘુનડા બેઠક ભાજપે કબ્જે કરી છે. આ બેઠક પર ભાજપ 71 મતે વિજેતા જાહેર થયા છે.

- text

નિમુબેન ડાયાલાલ ડાંગર-ભાજપ-1228 મત
જશુબેન મહાદેવભાઇ કાસુન્દ્રા-કોંગ્રેસ-1157 મત
ગીતાબા ઘનશ્યામસિંહ ઝાલા-આપ-283 મત
કૈલાશબેન મગનભાઇ ૫રમાર-બસપા-193 મત
નોટા :39 મત

- text