ટંકારા તાલુકા પંચાયતની હડમતિયા બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા

- text


મનિષાબેન રાજેશભાઈ કોરડીયા 682 મતે વિજેતા

ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની હડમતીયા બેઠક કોંગ્રેસે કબ્જે કરી છે.હડમતીયા બેઠક ઉપર ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે.

- text

મનીષાબેન રાજેશભાઇ કોરડીયા-કોંગ્રેસ-1961
શિલ્પાબેન દિલી૫ભાઇ કામરીયા-ભાજપ-1273
નોટા.-42
કુલ-3795:

- text