માળીયા તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (બપોરે 1 વાગ્યા સુધી)

- text


માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-બગસરા-34.24
2 – ભાવપર-34.97
3 -બોડકી-41.06
4-જુના ઘાંટીલા-49.38
5-કાજરડા-41.74
6-ખાખરેચી-43.18
7-મેઘપર-46.11
8-મોટા દહીસરા – ૧-44.43
9-મોટા દહીસરા – ૨-43.13
10-નાની બરાર-27.26
11-નવાગામ-47.38
12-સરવડ-45.56
13-વાધરવા-30.36
14-વવાણીયા-18.70
15-વેજલપર-35.47
16-વેણાસર-40.25

- text