મોરબી જિલ્લા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (બપોરે 1 વાગ્યા સુધી)

- text


મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધી થયેલ મતદાનની ટકાવારીના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-આમરણ – 36.86
2-બગથળા – 40.33
3-ચંદ્રપુર – 40.51
4-ચરાડવા – 36.70
5- ઢુવા-48.93
6-ઘનશ્યામપુર – 39.94
7-ઘુંટુ – 37.50
8-જેત૫ર – 44.65
9-ખાખરેચી – 39.65
10-લજાઇ – 45.23
11-મહેન્દ્રનગર – 38.83
12-મહિકા – 44.59
13-માથક – 42.64
14- મોટા દહીસરા – 39.01
15-ઓટાળા – 37.51
16-રાજાવડલા – 42.80
17- રાતીદેવળી – 48.24
18- રવાપરા – 39.51
19-સાપકડા – 43.68
20-શકત શનાળા – 40.00
21-ટંકારા – 44.99
22-ટીકર(રણ) – 39.71
23 – તિથવા – 49.53
24 – ત્રાજ૫ર – 30.04

- text