ટંકારા તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (બપોરે 1 વાગ્યા સુધી)

- text


ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-ઘુનડા (ખા)-43.58
2-હડમતીયા-43.38
3-હરબટીયાળી-53.37
4-જબલપુર-34.68
5-લજાઇ-૧-40.53
6-લજાઇ-૨-55.69
7-મીતાણા-42.15
8-નાના ખીજડીયા-37.96
9-નસીત૫ર-43.04
10-નેકનામ-45.94
11-ઓટાળા-42.01
12-સાવડી–0.00
13-ટંકારા-૧-45.89
14-ટંકારા-ર-40.03
15-ટંકારા-૩-43.22
16-વીરવાવ-35.85

- text