માળીયા તાલુકા પંચાયતમાં ત્રણ ફોર્મ પરત ખેંચાયા : 41 ઉમેદવારો મેદાનમાં

- text


કુલ 16 બેઠકોમાં 15 ઉમેદવારીપત્રો અમાન્ય રહ્યા : ભાજપ- કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

માળીયા : માળીયા મિયાણા તાલુકા પંચાયતના ચૂંટણી જંગમાં કુલ 16 બેઠકો માટે 59 ફોર્મ ભરાયા હતા જેમાં ગઈકાલે 15 ઉમેદવારીપત્રો રદ થયા બાદ આજે ત્રણ ઉમેદવારીપત્રો પરત ખેંચાતા હવે તાલુકા પંચાયતના ચૂંટણીજંગમાં 41 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે આજે માળીયા તાલુકા પંચાયતમાં બગસરા બેઠક ઉપર જંબુબેન ચાવડા, જૂનાઘાટીલા બેઠકમાં શંકરભાઇ સાકરીયા અને અમિતભાઇ ધોળકિયા નામના એક્સ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા હવે ચૂંટણીજંગમાં 41 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

માળીયા તાલુકા પંચાયતના ચૂંટણીજંગમાં રહેલા ઉમેદવારોની ફાઇનલ યાદી

બગસરા બેઠક

રૂખીબેન ભીમાભાઇ પીપળીયા-ભાજપ
સરસ્વતિબેન વિપુલકુમાર કાવર-કોંગ્રેસ


ભાવપર બેઠક

સુશીલાબેન અશોકભાઇ બાવરવા-ભાજપ
સંગીતાબેન કાંતીલાલ સરડવા-કોંગ્રેસ


બોડકી બેઠક

સરોજબેન જગદીશભાઇ સોઢીયા-ભાજપ
મનીષાબેન લખમણભાઇ નાટડા-કોંગ્રેસ


જુના ઘાટીલા બેઠક

ભુપતભાઈ નાનજીભાઈ ઉપાસરીયા-ભાજપ
અ‍વચરભાઈ નાનજીભાઈ ઉપાસરીયા-કોંગ્રેસ
રામસંગભાઈ ગાંડુભાઈ સાકરિયા-અપક્ષ


કાજરડા બેઠક

બાબરિયા સારબાઈ દોસમામદ-ભાજપ
હુરબાઈ રહીમભાઈ મોવર-કોંગ્રેસ


ખાખરેચી બેઠક

જયંતિલાલ અમરશીભાઈ કૈલા-ભાજપ
કૈલા અશોકકુમાર મોહનભાઈ-કોંગ્રેસ
વિઠલાપરા પિયુષકુમાર લાલજીભાઈ-આપ
વિપુલભાઈ રમેશભાઈ થડોદા-અપક્ષ

- text


મેઘપર બેઠક

સીતાબેન ચંદુભાઇ લાવડીયા-ભાજપ
કાંતાબેન હીરાલાલ વડાવીયા-કોંગ્રેસ


મોટા દહીંસરા -1

રમેશભાઇ સવજીભાઇ રાઠોડ-ભાજપ કમળ
વિજય ધિરુભાઇ મૈયડ-કોંગ્રેસ
કરશનભાઇ બિજલભાઇ કોઠિવાર-અપક્ષ
રમેશભાઇ ગગુભાઇ મૈયડ-અપક્ષ


મોટા દહીંસરા -2 બેઠક

દેવાયતભાઇ છગનભાઇ ખાંડેખા-અપક્ષ
રાજેશ રતિલાલ બાવરવા-અપક્ષ
રમેશભાઇ વિરમભાઇ ફુલતરિયા-કોંગ્રેસ
નિર્મળસિંહ મહેંન્દ્રસિંહ જાડેજા-ભાજપ


નાની બરાર બેઠક

બોરીચા અમિત સવાભાઈ-અપક્ષ
ચાવડા મનુભાઈ નારણભાઈ -આપ
ડાંગર જિગ્નેશભાઈ રાયધનભાઈ-ભાજપ
ધરમેન્દ્રભાઈ દેવાણંદભાઈ બકુત્રા-કોંગ્રેસ


નવાગામ બેઠક

ડાંગર કિરણબેન મુકેશભાઈ-ભાજપ
શકીનાબેન ઉમરભાઈ જેડા-કોંગ્રેસ


સરવડ બેઠક

કાંતાબેન ધનજીભાઇ સરડવા -કોંગ્રેસ
રંજનબેન અમ્રૃતલાલ વીરમગામા-ભાજપ


વાધરવા બેઠક

પરમાર રતનબેન મનજીભાઈ -ભાજપ
સાગઠિયા દયાબેન પરસોતમભાઈ-કોંગ્રેસ


વવાણીયા બેઠક

સંગીતાબેન રમેશભાઇ કૈલા-કોંગ્રેસ
સંજય બચુભાઇ ભીલ-ભાજપ


વેજલપર બેઠક

કારોરિયા સવજીભાઈ મોહનભાઈ-ભાજપ
દેત્રોજા બળદેવભાઈ ભૂદરભાઈ-કોંગ્રેસ


વેણાસર બેઠક

કુંવરિયા સંદિપભાઈ ગોરધનભાઈ-કોંગ્રેસ
પ્રવિણભાઈ અરજણભાઈ અવાડીયા-ભાજપ

- text