મોરબી : દિલીપભાઈ કોમલપ્રસાદ ગૌતમનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દિલીપભાઈ કોમલપ્રસાદ ગૌતમ (શિવ શક્તિ કમ્પ્યુટરવાળા), તે રાજુભાઈ અને યોગીતાબેન રાજેશભાઈ પંડ્યાના નાના ભાઈ, અદિતિ અને દેવાંશના પિતા તેમજ અભિષેક, અંચલાના કાકાનું તા. 14/02/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 19/02/2021ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (રાજુભાઈ ગૌતમ – 97239 81908, કોમલપ્રસાદ ગૌતમ – ૮૦૦૦૦ ૩૯૩૮૨, મધુબેન ગૌતમ – ૯૮૨૫૨ ૧૨૯૭૦)

- text