બીલીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડે વાત્સલ્ય દિવસ તરીકે ઉજવ્યો

- text


મોરબી : બીલીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડે વાત્સલ્ય દિવસ તરીકે ઉજવ્યો હતો. ત્યારે બીલીયા શાળાના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ કોરોના કાળમાં ઘરે રહી માતા પિતાને કુમકુમ ચાંદલો કરી, આરતી ઉતારી, ચરણ પખાળી, ચરણસ્પર્શ કરી માતૃ-પિતૃ પૂજન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડેલ છે. જેમાં ભાગ લીધેલ તમામ બાળકોને શાળાના આચાર્ય કિરણભાઈ કાચરોલા તથા શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવેલ છે.

- text

- text