1 ફેબ્રુ. : મોરબી તાલુકામાં આજે કોરોનાના 6 કેસ નોંધાયા, અન્ય તાલુકામાં રાહત

- text


મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3317 કેસમાંથી 3057 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 48 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 01 ફેબ્રુઆરી, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 698 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 05
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 06

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 03
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 02
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 05

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 48
કુલ ડિસ્ચાર્જ કેસ : 3057
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3317
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 159563

- text