મોરબીના ઓપેક સિરામીક્સ દ્વારા ઝીરકોનીયમના જાન્યુઆરીથી માર્ચના ભાવ જાહેર

- text


મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : ક્વોલિટી અને સર્વિસમાં મોખરે ગણાતા મોરબીના ઓપેક સિરામિક્સ દ્વારા ઝીરકોનીયમના જાન્યુઆરીથી માર્ચ માસના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. અહીથી 50 કે 100 કિલોની નાની ડિલિવરી રીક્ષા જેવા વાહનોમાં કફી આપવામાં આવે છે.

જાન્યુઆરીથી માર્ચ માસના ભાવનું લિસ્ટ

ZIRCOPAQUE 1/C( engobes) –A2– 50KGS — ₹95.00

ZIRCOPAQUE 5 MICRON –A5 –50KGS — ₹124.00

ZIRCOPAQUE 5 MICRON(60%) — A6 — 50 KGS — ₹119.00

ZIRCOPAQUE SUPERFINE 1 MICRON — A7 — 50 KGS — ₹126.00

ZIRCON PATTA 52%(newest launch) — A9 — 50KGS — ₹114.00

ZIRCOPAQUE < 1MICRON (shwet) — A3 — 50KGS –₹133.00

ZIRCOPAQUE FLOUR 325 mesh –A4 — 50KGS –₹ 111.00

ZIRCOPAQUE 1 MICRON (1/S) — A1 — 50KGS– ₹126.00

ZIRCON PO — A11– 50 KG –₹48

ZIRCOPAQUE SUPERFINE 1 MICRON (S) — A8 — 50KGS– ₹126.00

- text

અહીંની એક વખત રૂબરૂ મુલાકાત લ્યો અથવા અતીત વોરા મો.નં. 9825070921, નિશાંત વોરા મો.નં. 9925040921, માર્કેટિંગ મેનેજર કમલેશ પ્રજાપતિ મો.નં. 9978982921નો સંપર્ક કરો તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text