મોરબી : ઓનઅલી મુલ્લા બદરુદ્દીન ગુલાબીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઓનઅલી મુલ્લા બદરુદ્દીન ગુલાબી (ઉ.વ.-૬૭), તે અલીઅસગર તથા તસ્નીમબેન (ભાવનગર)ના પિતાશ્રી અને મરિયમબેન તથા મર્હુમ ફિઝાબેન તથા શેખ સૈકુદીનભાઈ, મુલ્લા અલીઅસગર તથા મહમદભાઈના ભાઈ અને ઇદરીશભાઈ (ભાવનગર)ના સસરાનું તા. ૨૩/૧૨/૨૦૨૦ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. મર્હુમના ત્રીજ્યાના સીપારા તા – ૨૫/૧૨/૨૦૨૦ ને શુક્રવારના રોજ જોહર-અસરની નમાજ બાદ રાજ હોલ, મોરબી ખાતે મરદો-બૈરાંઓના સાથે રાખેલ છે.

- text

 

- text