ઘુંટુ ગામની રિંકલ ગોઠીએ પી.ટી.સી પ્રથમ વર્ષની પરીક્ષામાં જ્વલંત પરિણામ

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની રહીશ રિંકલબેન જયંતિલાલ ગોઠીએ પી.ટી.સી પ્રથમ વર્ષની પરીક્ષામાં 88.95 % સાથે અવ્વલ પરિણામ મેળવ્યું છે. જે બદલ રિંકલને પરિવારજનો, મિત્રવર્તુળ અને કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા છે. તેમજ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

- text

- text