માલ વાહક વાહન ઘટકમાં સહાય મેળવવા માટે ખેડૂતો 25મી સુધી અરજી કરી શકશે

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક વાહન ઘટકમાં સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પર આગામી તા. 25-12-2020 સુધી અરજી કરી શકશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

 

- text